ભવાયો આકાશ જેવડું ત્ય કહેવા નીકળ્યો છે!
Keywords: Hasmukh Baradi, Bhavai, performer, folk theatre content
ભવાયો આકાશ જેવડું ત્ય કહેવા નીકળ્યો છે!
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -26)
Abstract
ભવાયો આકાશ જેવડું સત્ય કહેવા નીકળ્યો છે!' લેખમાં ભવાઈનો સંદેશ આપવામાં આવ્યો છે. તદૃઉપરાંત ભવાયો વિશે વાત રજૂ કરવામાં આવી છે. દિગ્દર્શકે ભવાઈના સ્વરુપમાંથી ભવાયાને તારવી આપવો જોઈએ અને કહેવું જોઈએ કે નટે અવાસ્તવિક અપેક્ષાઓ તેમજ ગેરસમજ વર્તનમાંથી બહાર નીકળી જવું જોઈએ. ભારતીય નૃત્ય ઈશ્વર - પ્રપ્તિનું માધ્યમ છે. 'નૃત્ય સર્વસ્વ' નામના ગ્રંથને આધારે તલવાર, દડો, વીણા, ચામર, વગેરે ધારણ કરીને જે નૃત્ય થાય તે દૈશિક છે. 'મેઘદૂત' માં દૈશિક નૃત્ય મહાકાલની સેવા માટે જ પ્રયોજાયું છે. ખેલ, નાચ,ગાન વગેરે દ્વારા અંતે તો 'ભવાયો આકાશ જેવડું સત્ય કહેવા નીકળ્યો છે!' તેના પ્રયોગો તો ચાચરમાં થતા નાની નાની ખુશી જેવા છે.
Details
Keywords
Hasmukh Baradi
Bhavai
performer
folk theatre content