ભાષા ઉચ્ચારણની તાલીમ અંગેના પ્રશ્નો

Keywords: Bhasha Uccharan, Talim, Hasmukh Baradi, Samuh Madhyam Ni Talim, Bhasha ane Uccharo, Hasmukh Baradi, Mata, Samvayasko, Shikshako, Samuh Madhyamo

ભાષા ઉચ્ચારણની તાલીમ અંગેના પ્રશ્નો

Article

હસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005

TMC: (સળંગ અંક -33)

Abstract

છેલ્લાં કેટલાંક વર્ષોથી નિયમિતપણે અને એ અગાઈ ટુકડે ટુકડે થતી રહેલી નાટય અને સમૂહ માધ્યમની તાલીમ માટે આવતી યુવા પેઢીના ભાષા અને ઉચ્ચારો વિશે સંચિત થવાય એવાં થોડાં નિરીક્ષણો હસમુખ બારાડીએ પ્રસ્તુત લેખમાં તારવી બતાવ્યાં છે. આ ઉપરાંત ભાષા શિક્ષણનાં ચાર સ્ત્રોતો : 'માતા' (સહિત સહુ પરિવારજનો), 'સમવયસ્કો' (મિત્રો, સહકાર્યકરો વગેરે), 'શિક્ષકો' અને 'સમૂહ માધ્યમો' વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.

Details

Keywords

Bhasha Uccharan Talim Hasmukh Baradi Samuh Madhyam Ni Talim Bhasha ane Uccharo Hasmukh Baradi Mata Samvayasko Shikshako Samuh Madhyamo

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details