મેગેઝિનના પ્રચાર માટે અનન્ય પ્રયત્ન
Keywords: Magezine, Hasmukh Baradi, Jhaverchand Meghani, Pustak Vanchan, Vinod Meghani
મેગેઝિનના પ્રચાર માટે અનન્ય પ્રયત્ન
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -33)
Abstract
લોક ગાયક શ્રી ઝવેરચંદ મેઘાણીનાં કુટુંબીજનોએ પુસ્તક પ્રકાશન અને પુસ્તક વાચન - વિતરણ માટે સામાન્ય જનને પ્રેરિત કરવાના જે પ્રયત્નો કર્યા હતા તે વિશેની નોંધ પ્રસ્તુત લેખમાં મળે છે. આ ઉપરાંત શ્રી વિનોદ મેઘાણીએ સામયિકોનું પ્રદર્શન કર્યું હતુ તેનો ઉલ્લેખ પણ મળે છે.
Details
Keywords
Magezine
Hasmukh Baradi
Jhaverchand Meghani
Pustak Vanchan
Vinod Meghani