મંજરીથી મઘમઘતી આંબાની ડાળને કોઈએ વેડી નાંખી છે.
Keywords: નાટક|થિએટર અને મીડિયા|
મંજરીથી મઘમઘતી આંબાની ડાળને કોઈએ વેડી નાંખી છે.
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
પ્રસ્તુત લેખમાં માણસ માણસ વચ્ચે વિશ્વાસ ખૂટી પડ્યો છે. એવી વાત કરીને આ સમસ્યાનું કારણ અને ઉપાય પણ સંપાદકશ્રી બતાવે છે. સાથે સાથે તેઓ શ્રદ્ધા અને અંધ શ્રદ્ધાની પણ ભેદરેખા આંકી બતાવે છે અને કહે છે કે થિયેટર અને મીડિયા એ આ આંબાની ડાળને ફરી મઘમઘતી કરવાની છે.
Details
Keywords
નાટક|થિએટર અને મીડિયા|