મંડળ-કમંડળ : પ્રાયોજીત પ્રયોગોની ભરમાર
Keywords: Hani Chhaya, INT, Rangbhoomi, Rangmanch, Bhartiya Kala Kendra, gujarati theatre, Indian National Theatre, Mumbai
મંડળ-કમંડળ : પ્રાયોજીત પ્રયોગોની ભરમાર
Articleહની છાયા • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -27)
Abstract
પ્રસ્તુત લેખમાં મુંબઈમાં જે જુદી જુદી સંસ્થાઓ તેમજ વિવિધ મંડળો સ્થાપ્યા હતા અને તેના દ્વારા જે નાટયપ્રયોગોની શરુઆત સાઠના દાયકામાં થઈ હતી. મુંબઈમાં ત્યારે આઈ.એન.ટી. રંગભૂમિ, રંગમંચ, ભારતીય કલા કેનદ્ર અને બીજી બે ત્રણ સંસ્થાઓ હતી. જ્ઞાતિઓનાં મિત્ર મંડળોની શરુઆત 68/69 માં થઈ હતી. પછીથી અનેક જાગૃતિમંડળો, જાગૃતિસેન્ટરો, ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્વિમ વિભાગમાં વહેંચાયેલાં હતાં. આ ઉપરાંત તેઓ કહે છે ગુજરાતી ભાષાના નાટયલેખકોને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી. ગુજરાતી નાટકમાં મનોરંજન ઉપરાંત મનોવિકાસનું પાસું જરુરી છે.
Details
Keywords
Hani Chhaya
INT
Rangbhoomi
Rangmanch
Bhartiya Kala Kendra
gujarati theatre
Indian National Theatre
Mumbai