મિથ્યાભિમાન એકપાત્રી થિએટરનું નાટક
Keywords: Natya Vidya Mandir|Natya Academy|Bhoongal Vinani Bhavai |Mithyabhiman|Pransukh Nayak|Jivram Bhatt|Pransukh Nayak|Archan Trivedi
મિથ્યાભિમાન એકપાત્રી થિએટરનું નાટક
Articleસંપાદકશ્રી (મુલાકાતના અંશોમાંથી) • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે \" નાટ્ય વિદ્યામંદિર\" નામે નાટ્ય અકાદમીની સ્થાપનાથી ગુજરાતને તેના પોતાના નાટક માટેનું વાતાવરણ ઉભું થયું તેની વાત કરેલી છે. ભૂંગળ વિનાની ભવાઈ નામની સ્કિપ્ટ પરથી \" મિથ્યાભિમાન\" નાટકની રજુઆત થઈ અને તેમાં પ્રાણસુખભાઈ નાયકે જીવરામભટ્ટનું પાત્ર ભજવેલું. આ નાટકના પચીસેક પ્રયોગો થયા હતાં. જેની પાસે લોકો માત્ર અને માત્ર હાસ્યની વિવિધ છટાઓ પ્રગટ કરતાં. \"જીવરામ ભટ્ટ\" નું પાત્ર સમય જતાં અર્ચન ત્રિવેદી પણ ભજવે છે.
Details
Keywords
Natya Vidya Mandir|Natya Academy|Bhoongal Vinani Bhavai |Mithyabhiman|Pransukh Nayak|Jivram Bhatt|Pransukh Nayak|Archan Trivedi