મધ્યમ અને નીચલા વર્ગનાં પ્રેક્ષકોનું શું ?
Keywords: Pratap Oza, Mumbai, Natak Budreti, Contract, Sold Out, sponsered Shows, Ticket, Ticket window, commercial gujarati
મધ્યમ અને નીચલા વર્ગનાં પ્રેક્ષકોનું શું ?
Articleપ્રતાપ ઓઝા, મુંબઈ • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -27)
Abstract
આ લેખમાં પ્રતાપ ઓઝા એ નાટક સાથે સંકળાયેલા સર્વના આર્થિક લાભ વિશે વાત કરી છે. કોન્ટ્રેકટ,સોલ્ડ આઉટ, સ્પોન્સર્ડ શોઝ આ એક ત્રિકોણની ત્રણ બાજુઓ છે. આ રીતે શો કરવાનાં ફાયદા જેવા કે નાટ્યગૃહનું ભાડું, ટિકીટ પ્રિન્ટીંગ, વેચાણ વિષયક ખર્ચ અને કદાચ ટિકીટ બારી પરની આવકની અનિશ્વિતતાની અકળામણથી બચાવ વગેરે. આ પ્રવૃતિકાળમાં મધ્યમ અને નીચલા વર્ગનાં માનવી જેઓ કરોડજજુ સમ હતા. તેઓને આડવાસના શોઝમાં ભાવો ઘટાડીને 'મેઈન-સ્ટ્રીમ' માં પાછા લાવવાનાં પ્રામણિક પ્રયત્નો પણ કરાયા હતા.
Details
Keywords
Pratap Oza
Mumbai
Natak Budreti
Contract
Sold Out
sponsered Shows
Ticket
Ticket window
commercial gujarati