મરાઠીનું મોટા ગજાનું બે અંકી નાટક સતીષ આળકરેનું \"મહાનિર્વાણ\"
પ્રસ્તુત લેખમાં લેખકે મરાઠી નાટ્યકાર સતીષ આળકરનાં \" મહાનિર્વાણ\" નાટકનો પરિચય કરાવ્યો છે. આ કૃતિ સમગ્ર રીતે મૃતયુ મીમાંસા કરે …
મરાઠીનું મોટા ગજાનું બે અંકી નાટક સતીષ આળકરેનું \"મહાનિર્વાણ\"
Articleડૉ. રાજેન્દ્ર મહેતા • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે મરાઠી નાટ્યકાર સતીષ આળકરનાં \" મહાનિર્વાણ\" નાટકનો પરિચય કરાવ્યો છે. આ કૃતિ સમગ્ર રીતે મૃતયુ મીમાંસા કરે છે. મૃત્યુ વિશેનું તત્વચિંતન આ નાટકમાં રંગદર્શી શૈલીમાં રજુ થયું છે. આ કૃતિમાં કેનદ્રસ્થ ઘટના ભાઉરાવના અંતિમ સંસ્કારની છે. આ નાટકમાં કિર્તન શૈલી અને સૂત્રધારની ટેકનિકનો ઉપયોગ થયો છે.
Details