મારે મન નાટ્યગીત-સંગીત એટલે શું?
Keywords: music in theatre, theatre songs, music
મારે મન નાટ્યગીત-સંગીત એટલે શું?
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક-4 (સળંગ અંક -21)
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકશ્રીએ વિવેચકશ્રી જયદેવ તનેજાના લેખનો અનુવાદ પ્રસ્તુત કર્યો છે. પ્રસ્તુત લેખમાં લેખકે એક જ વાક્યમાં નાટ્યગીત-સંગીત વિષે સમજૂતી આપી છે. તેમાં તે કહે છે કે, \"બોલે તો લાગવું જોઈએ કે જાણે બોલી રહ્યા છો !\" દરેક પ્રસ્તુતિમાં સંગીતની આગવી ભૂમિકા હોય છે. રંગમંચના સંગીતે પોતાની આગવી ઓળખ તથા સ્થાન બનાવવા જોઈએ. એમ લેખક આ લેખમાં જણાવે છે.
Details
Keywords
music in theatre
theatre songs
music