મારી સૂરતની યાત્રા
Keywords: Pratap Oza, Natak Budreti, Pratap Oza, Natyakaro, Digdarshako, Sahityakaro, Vishnuprasad Trivedi, Vajubhai Tank, 'Valamana', Pannalal Patel, Chandravadan Chimanlal Mehta
મારી સૂરતની યાત્રા
Articleપ્રતાપ ઓઝા • નાટક બુડ્રેટી • 2005
Abstract
પ્રસ્તુત લેખમાં પ્રતાપ ઓઝાએ વિવિધ નાટયકારો, દિગ્દર્શકો ને સાહિત્યકારો સાથેની મુલાકાત વિશે અને તેમના નિકટના સંબધોની વાત કરી છે. તો તેમણે વિવિધ નાટકોમાં ભજવેલાં પાત્રની અને તેમણે કરેલાં નાટકોના દિગ્દર્શનની પણ વાત કરી છે. તે ઉપરાંત વિવિધ સર્જકો કે નાટયકારો સાથેના અનુભવોને તેમના સંબંધની વાત કરી છે. જેમાં દિગ્દર્શક વજુભાઈ ટાંક સાથેના સંબંધો, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને મળવાનો જીવનનો અનેરો લ્હાવો, પન્નાલાલ પટેલનાં ‘વળામણાં’ નવલકથાના રૂપાંતરનું તેમણે કરેલું દિગ્દર્શન વગેરેની નોંધ પણ અહીં મળે છે. આ ઉપરાંત છેલ્લે ગુજરાતના કે ભારતના નહીં પણ સમગ્ર વિશ્વમાં નાટયક્ષેત્રે ઉચ્ચશિખર પર પહોંચેલા ચંદ્રવદન ચીમનલાલ મહેતાને વંદન કરી કૃતઘ્નતા પ્રગટ કરી છે.