માહિતી સભર પ્રકાશન
Keywords: Dr. Parul Mehta|Natak|Dr. Dhirubhai Thakar|Hasmukh Baradi|Natak Desh Videsh ma|Europe|Asia|Videshi Natako No Itihas|Rangbhoomi|Natyagruho|Abhineta|
માહિતી સભર પ્રકાશન
Articleડૉ. પારુલ મહેતા • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખિકાએ ડૉ. ધીરુભાઈ ઠાકર અને હસમુખ બારાડી સંપાદિત પુસ્તક નાટક દેશ વિદેશમાં નું અવલોકન કરેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં સંપાદકોએ નાટકનાં પ્રયોગિક અને સૈધ્ધાંતિક બંને પાસાઓનો સુમેળ સાધ્યો છે. તેમાં માહિતીનું ક્ષેત્ર યુરોપ અને એશિયા સુધી વિસ્તરે છે. આ પુસ્તકમાં ભારતીય અને વિદેશી નાટકોનો ઈતિહાસ, રંગભૂમિ, નાટ્યગૃહો, અભિનેતા વગેરે વિશેની માહિતી ઉપલબ્ધ થાય છે. લેખિકાએ આ પુસ્તકની વિશેષતા અને મર્યાદાના દર્શન પણ પ્રસ્તુત લેખમાં કરાવ્યાં છે.
Details
Keywords
Dr. Parul Mehta|Natak|Dr. Dhirubhai Thakar|Hasmukh Baradi|Natak Desh Videsh ma|Europe|Asia|Videshi Natako No Itihas|Rangbhoomi|Natyagruho|Abhineta|