મહાપુરુષાર્થી સંગીતકારની સાધના વિશે વધું
Keywords: Natak - Budreti|Takhto Bole chhe-2|Rangbhoomina kasabio|Gayan Gambhir|
મહાપુરુષાર્થી સંગીતકારની સાધના વિશે વધું
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
TMC: 4(સળંગ અંક -41)
Abstract
આ વિભાગમાં ‘તખ્તો બોલે છે -2’ નાં બે પેટા વિભાગ છે. તેમાં વિભાગ –(1)માં વાડીલાલે સંગીતની અટપટી 22 શ્રુતિઓ ગાઈ તેની વાત કરવામાં આવી છે. (2)માં ‘રંગભૂમિના કસબીઓ’ માં વાડીલાલે કહ્યું છે કે, ‘ગાયન ગંભીર અને અનુભવની વસ્તુ છે. ‘ તેથી ગાયનમાં ‘મુસલમાન થવું, શાસ્ત્રોમાં બ્રાહ્મણ થવું’ તેઓ કહેતા સંગીત લક્ષ્યપ્રધાન હોવું જોઈએ. જયારે શાસ્ત્રોમાં પુરાવા વગરનું કંઈ જ ન હોવું જોઈએ. આમ, અહીં વાડીલાલ ડગલીના સંગીત અને શાસ્ત્ર અંગેના વિચારો વિશદ કરવામાં આવ્યા છે.
Details
Keywords
Natak - Budreti|Takhto Bole chhe-2|Rangbhoomina kasabio|Gayan Gambhir|