મહિલા મંડળોને નાટકના પ્રાયોજીત પ્રયોગો નહીં આપવાનો મુંબઈના નિર્માતાઓનો નિર્ધાર !
Keywords: Mahila Mandalo, women groups, social gatherings, Hani Chhaya, Mumbai, Shila Butala, Ashish Trivedi, Firoz Bhagat, Rasik Dave, Mahavir Shah, mumbai, gujarati theatre
મહિલા મંડળોને નાટકના પ્રાયોજીત પ્રયોગો નહીં આપવાનો મુંબઈના નિર્માતાઓનો નિર્ધાર !
Articleહની છાયા, મુંબઈ • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં હની છાયા એ રંગભૂમિ અંગેના પ્રશ્નો અને મહિલામંડળાને નાટયપ્રયોગ નહીં આપવા અંગે કરેલા નિર્ણયની વીત કરવામાં આવી છો. અત્યારે મુંબઈની રંગભૂમિમાં સક્રિય એવા નિર્માતાઓ અને નાટય પ્રસ્તુતકર્તાઓમાં શીલાબુટાલા, આશિષ ત્રિવેદી, ફિરોઝ ભગત, રસિક દવે, મહાવીર શાહ વગેરેનો પણ સમાવેશ થાય છે. જો કે રંગભૂમિ પ્રત્યેની નિષ્ઠા, આત્મસન્માન, દિગ્દર્શક - નિર્માતાને સહકાર આપવાની ફરજ વગેરે પ્રશ્નો પણ કલાકારો સામે છે. એક બાજુ નિર્માતાઓ મહિલા મંડળ દ્વારા થતા પ્રાયોજિત પ્રયોગો પર પ્રતિબંધ મૂકે છે તો બીજી બાજુ એક નિર્માતા ફકત મહિલા મંડળોને વેચવા માટે જ એક નાટક તૈયાર કરતા હોય છે જેવી હકીકત પણ લેખકે પ્રગટ કરી છે.