રાઈનો દર્પણરાય : એક વધુ આશ્વાસના
Keywords: Rai No Darpanray|Suman Shah|Natak-Budreti|Sumanshah|R
રાઈનો દર્પણરાય : એક વધુ આશ્વાસના
Articleસુમન શાહ • નાટક – બુડ્રેટી • 2006
TMC: 4 (સળંગ અંક -37)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખક સુમન શાહે ‘રાઈનો દર્પણરાય’ નાટકને આશ્વાસન રૂપ ગણાવ્યું છે. રમણભાઈ નીલકંઠ રચિત ‘રાઈનો પર્વત’, નાટકની કથાવસ્તુને હસમુખભાઈએ ‘રાઈનો દર્પણરાય’ માટેની પૂર્વભૂમિકા રૂપે રજૂ કરી છે. આ ભવાઈ પધ્ધતિનું નાટક છે. લોકશાહીમાં લોકઆંદોલન એ મોટી પવિત્ર ચીજ છે એ વિચારની આસપાસ આ નાટકની રચના થઈ છે. જેવી નોંધ પણ અહીં આપવામાં આવી છે.
Details
Keywords
Rai No Darpanray|Suman Shah|Natak-Budreti|Sumanshah|R