રંગકર્મીઓના મર્મભેદ માટે કેટલું બધુ રાહ જુએ છે ?
Keywords: Digant Oza|Natak|communal riots and the role of theatre practioners, Raju Barot|Marmbhed|Mallika Sarabhai|Save India|Ankur|Adami ka Ghost|Godhara Kand|Parivartan|
રંગકર્મીઓના મર્મભેદ માટે કેટલું બધુ રાહ જુએ છે ?
Articleદિગંત ઓઝા • Natak Budreti Magazine • 2002
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે કોમવાદ પર પ્રકાશ પાડ્યો છે. આ કોમવાદની પરિસ્થિતિ ડામવા રંગકર્મીઓ શું કરી શકે ? તેનો ઉત્તર હતો. રજૂ બારોટનું નાટક \"મર્મભેદ\" મલ્લિકા સારાભાઈ અને બીજા આ સાથીઓ આ દિશામાં \"સેવ ઈન્ડિયા\" દ્વારા પ્રયત્નો કરે છે. અંકુર સંસ્થાએ શેરી નાટકને સ્પર્ધામાં કોમવાદ પર આધારિત આદમી કા ગોસ્ત નાટક રજૂ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ લેખમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે લગ્ન સંબંધો રચાયા હોય એવા અનેક ઉદાહરણો મળે છે. ગોધરાકાંડ, પાકિસ્તાની આક્રમણ વગેરે જેવી દુર્ઘટના સામે મર્મભેદ કે પરીત્રાણ\" જેવા નાટકો વારંવાર ભજવવા જ જોઈએ.