રંગકર્મીઓની રસપ્રદ મુલાકાતો
Keywords: Navnit-Samarpan|Rangkarmio Ni Rasprad Mulakato|Chandravadan Bhatt|Niharikaben|Dinaben Pathak|Kanti Madiya|Upendra Trivedi|Arvind Joshi|Tarlabahen Joshi|Minal Patel|Manoj Shah|Kamlesh Mota
રંગકર્મીઓની રસપ્રદ મુલાકાતો
Articleસંપાદક • નાટક બુડ્રેટી
Abstract
આ વિભાગમાં 'નવનીત - સમર્પણ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતી રંગભૂમિના નવ કલાકારોની મુલાકાતો રજૂ કરતું પુસ્તક ' રંગકર્મીઓની રસપ્રદ મુલાકાતો' વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ચંદ્રવદન ભટ્ટ, નિહારિકાબેન, દિનાબેન પાઠક, કાંતિ મડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ જોશી, તરલા બહેન જોશી, મીનળ પટેલ, મનોજ શાહ અને કમલેશ મોતા વગેરે વિશે સચિત્ર માહિતી આપવામાં આવી છે. આ લેખમાં ઉપર્યુકત કલાકારોના ચરિત્ર વિષયક પણ માહિતી આપવામાં આવી છે, જે નાટકના અભ્યાસુઓ અને નાટયરસિકોને ઉપયોઘી બને એવી છે.