રંગભૂમિએ હજી સમગ્ર ભાવજગતમાં નાનકડી જગ્યા રચી આપી નથી ? (સંપાદકીય)
Keywords: Hasmukh Baradi|Theatres, groups, editorial
રંગભૂમિએ હજી સમગ્ર ભાવજગતમાં નાનકડી જગ્યા રચી આપી નથી ? (સંપાદકીય)
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખના આરંભે સંપાદકશ્રી જણાવે છે કે આ લેખમાં જે જે લેખકોએ યોગદાન આપેલ છે તેમના થકી જ આ અંક સમૃદ્ધ બન્યો છે. આ અંકમાં બધા જ લેખકોનો કહેવાનો ઉદ્દેશ તો એક જ છે કે આ રંગભૂમિએ હજી સમગ્ર ભાવજગતમાં નાનકડી જગ્યા રચી આપી નથી. કલાકારો અને નટ મંડળીઓને કામ કરવા માટે કાયમી જગ્યા મળે તે માટે સરકાર કે ટ્રસ્ટોનાં બંધ પડેલા થિએટરો રંગ - મંડળીઓને સોંપી દેવા અંગે અવાર નવાર અપીલ પણ કરવામાં આવી હતી. તેવી વાત સંપાદકશ્રી આ લેખમાં કરે છે.
Details
Keywords
Hasmukh Baradi|Theatres
groups
editorial