રંગભૂમિના પ્રથમ સેટ ડિઝાઈનર નારણ મિસ્ત્રી
Keywords: Set Designer|Naran Mistry|Natak-Budreti|Set Design|Vishkarma Dham|Musium|Kalakar Avas|Jher to Pidha Jani Jani|Vevishal|Bandhav Madi Jay|Major Chandrakant|Purnima|Sharjaha|
રંગભૂમિના પ્રથમ સેટ ડિઝાઈનર નારણ મિસ્ત્રી
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં જૂની રંગભૂમિના સેટ ડિઝાઈનર નારણ મિસ્ત્રી 30, સપ્ટેમ્બર, 2006 શનિવારે ગઢડા (સ્વામીના) અવસાન થતાં સંપાદકે શ્રધ્ધાંજલિ અર્પી છે. તેમણે 25 જેટલાં નાટકોમાં સેટ ડિઝાઈન કરી હતી. તેમણે ગઠડામાં સ્વખર્ચે, ‘વિશ્વકર્મા ધામ’ બનાવ્યું હતું. જેમાં મ્યુઝિયમ, કલાકાર આવાસ અને થિએટરનો સમાવેશ થયો છે. આ ઉપરાંત ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘વેવિશાળ’, ‘બાંધવ માડી જાય’, ‘ મેજર ચંદ્રકાંત’, ‘પૂર્ણિમા’, ‘શાહજહાં’, જેવાં નાટકોમાં પણ સેટ ડિઝાઈનર તરીકે કામગીરી બજાવી છે. આમ, આ લખરૂપે સંપાદકે જૂની રંગભૂમિનાં પ્રથમ સેટડિઝાઈનર નારણ મિસ્ત્રીનું થતાં શ્રધ્ધાંજલિ અર્પી છે. રંગભૂમિને આપેલું યોગદાન અને વિશ્વાકર્મા ધામ થકી તેઓ હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે.