‘રંગભૂમિમાં રચનાત્મક સંગીત’- બી.વી.કારંથની કાર્યશિબિર

Keywords: Ragbhoomi ma Rachanatmak sangit - B. V. Karanth ni karyashibir|Sampadak|Natak-Budreti|Garage Studio Theatre|Batubhai Umarwadiya Natya sanshodhan, shikshan ane talim kendra|Takhta|Film|Digdarshak|

‘રંગભૂમિમાં રચનાત્મક સંગીત’- બી.વી.કારંથની કાર્યશિબિર

Article

સંપાદક • નાટક – બુડ્રેટી • 2006

TMC: 4 (સળંગ અંક -37)

Abstract

પ્રસ્તુત લેખમાં 1994ના ઓગષ્ટના બીજા સપ્તાહમાં અમદાવાના ગેરેજ સ્ટુડિયો થિયેટર અને બટુભાઈ ઉમરવાડિયા નાટય સંશોધન, શિક્ષણ અને તાલીમ કેન્દ્રના ઉપક્રમે તખ્તા અને ફિલ્મના પ્રયોગશીલ દિગ્દર્શક શ્રી બી.વી.કારંથ દ્વારા શહેરના ઉગતા દિગ્દર્શકો માટે ‘રંગભૂમિમાં રચનાત્મક સંગીત’ વિષય પર આઠ દિવસની એક કાર્યશિબિર યોજાઈ હતી તે અંગે માહિતી આપવામાં આવી છે. 18 દિવસે પૂર્ણાહૂતિમાં તાલીમાર્થીઓએ શ્રી કારંથને ગુરુપદે સ્થાપી સ્વરવૃં અને ધ્વનિવૃંદ એમ બે સિમ્ફનીઓ રજૂ કરી હતી. એ અંગેની નોંધ પણ અહીં મળે છે.

Details

Keywords

Ragbhoomi ma Rachanatmak sangit - B. V. Karanth ni karyashibir|Sampadak|Natak-Budreti|Garage Studio Theatre|Batubhai Umarwadiya Natya sanshodhan shikshan ane talim kendra|Takhta|Film|Digdarshak|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details