રંગભાષા (મુદાની ચર્ચા)
Keywords: Rangbhasha|Hasmukh Baradi|Natak-Budreti|Natak Ma Bhasha|Jayent Parekh|Rangbhasha|Tatsthal|Pratyayan|Vartmankalin|C.C.Mehta|Gathariya|Hemlet|Care|Ruchao|San Ilmen|Comedy|Tregedy|Hemlet|Nihit Alekh|Bhasha|Vyakran|UchchharaN|Svasochvas|Ruchao|Sangit|Dhvani|Niravata|Pankhi No Kalrav|Ghantarav|Kolaj|Nat|Digdarshak|Lekhak|Lekhak|Nat|Digdarshak|Lekhak No Shabda|Communication|Pratham Premier|Notation|Set Designer|Prakash|Shakespear|Julious Ceasor|Composition|Rang Bhasha|Sist Betis| N meyar Hold|Bharaten
રંગભાષા (મુદાની ચર્ચા)
Articleહસમુખ બારાડી • નાટક –બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં હસમુખ બારાડીએ અંક -3 નાં પેજ ને. 4 થી 7 ઉપર આપેલ ‘નાટકમાં ભાષા’ મુદા ઉપર ચર્ચા કરી છે. એ લેખમાં જયંત પારેખે નાટકમાં ભાષા અનિવાર્ય નથી એમ કહ્યું. તેની સામે લેખકે ‘રંગભાષા’ માં ભાષાની નાટકમાં આવશ્યકતા અંગે વિસ્તારથા ચર્ચા કરી છે. નાટકમાં ભાષા સામાન્ય બોલચાલની હોય પણ એ ક્રિયા અને વ્યાકરણની શિસ્ત પાળે છે. તેનો ઉદ્રેશ તત્ક્ષણ – તત્સથળ પ્રત્યાયનનો છે. ને વાક્ વર્તમાનકાલીન છે. *ક્રિયાપદોની કલા : ચં.ચી.મહેતા નાટકને ક્રિયાપદોની કલા છે. તેમાં ક્રિલસ્ટતાને સ્થાન ન હોય એન કહી સરળ, સુબોધ, સંવાદની હિમાયત ‘ગઠરિયાં’, ‘ હેમ્લેટ’,જેવા નાટકના ઉદા.થી સમજાવી છે. કેર ઈલમેનના મતે કોમેડી અને ટ્રેજીમાં માનવ લાગણી અને ક્રિયા સૂચક વૈવિધ્ય ચીંધે એવી ભાષા પ્રયોજાય છે. એમ કહી ‘હેમ્લેટ’ ના પ્રથમ દ્રશ્યનું પૃથ્થકરણ કરે છે. * નિહિત આલેખ : ‘નિહિત આલેખ’ માં ભાષાના વ્યાકરણ કરતાં ઉચ્ચારણનાં વ્યાકરણની વાત કરી છે. જેમાં ઉચ્ચારણ દરમિયાન શ્વાસોચ્છવાસ માટેનો વિરામ, અર્થ, ક્રિયા કે સંયોજન સાથેનો વિરામ, મૌન વગેરેની ચર્ચા કરે છે. * શબ્દની મંચનીયતા : ઋચાઓના પઠનનું ઉદા. આપીને સંગીત, ધ્વનિ અને નીરવતા દ્વારા સર્જાતા દ્રશ્યોની સમજ આપવામાં આવી છે. દા .તા. પંખીનો કલરવ, ઘેટારવ વગેરે સંગીત એ પણ સમય જ છે. જે સમયને સ્થળ આપવાનું ને જીવંત બનાવવાનું કામ કરે છે. નીરવતા એ સૌથી ઉચ્ચ શિખરે છે. નાટક એટલે શબ્દલેખન કે શબ્દ ઉચ્ચારણ જ નહીં પણ નાટકની વિશિષ્ટ મુદ્રા એ નાટકની તાકાત છે. *કોલાજ : અહીં થિએટરની ત્રણ ભૂમિકાઓ – નટ. દિગ્દર્શક, અને લેખકે સંવાદો વિશે પોતાના મત રજૂ કર્યા છે. *અને ત્રણ પ્રસ્તુતિઓ :