રંગ નગરીયા' વિષે લેખકની નોંધ
Keywords: Rangnagaria|Ramjibhai Vania|Bhavai+git|santit|nartan|natya|sangamgranth|rangnagaria|Zanda zulan|asait|Maandene|Sagar|sarajoo
રંગ નગરીયા' વિષે લેખકની નોંધ
Articleરામજીભાઈ વાણિયા • નાટક બુડ્રેટી • 2006
TMC: ૧ (સળંગ અંક - ૩૪)
Abstract
રંગ નગરીયા નાટકના પ્રારંભ પૂર્વે તેના લેખકે 'ભવાઇ' એટલે શું તે સમજાવ્યું છે. તે કહે છે કે ગીત, સંગીત, નર્તન અને નાટયનો સંગમગ્રંથ એટલે ભવાઇ. આમ, ભવાઈની ઓળખ કરાવ્યા બાદ ભવાઈનો જે વેશ 'રંગ નગરીયા' નાટક માં રજૂ કર્યો છે. એ ઝંડા - ઝૂલણની રચના અસાઇટના પુત્ર માંડણે કરી હશે એવી વાત કરી તેના પ્રમાણ રજૂ કરવામાં આવ્યા છે તે સાગર અને સરજૂ કલાવીર ની વેદનાનો વેશ છે.
Details
Keywords
Rangnagaria|Ramjibhai Vania|Bhavai+git|santit|nartan|natya|sangamgranth|rangnagaria|Zanda zulan|asait|Maandene|Sagar|sarajoo