રાજસ્થાની લોકનાટય કુચિમણિ ખ્યાલ –(એક ઉપયોગી અભ્યાસ (ગ્રંથાવલોકન)
Keywords: Rajasthani Loknatya Kuchmani|Natak-Budreti| Rajasthani Loknatya Kuchmani Khayal|Dr. Madanmohan Mathur|Lokvidya|Kuchmani Khyal|Khyal|Rammat|Khyal|Shekhwati|Lachhiram|Nemraj|Mirasi|Pukhraj|Raju|Raja Moradhwaj|Amarsinh Rathod|
રાજસ્થાની લોકનાટય કુચિમણિ ખ્યાલ –(એક ઉપયોગી અભ્યાસ (ગ્રંથાવલોકન)
Articleસંપાદક • નાટક - બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં સંપાદકે ‘રાજસ્થાની લોકનાટય કુચમણિ ખ્યાલ’ જે નટ અને દિગ્દર્શક તરીકે રાજસ્થાની થિએટરમાં અગ્રસ્થાન ભોગવે છે. તેઓ એમ. એમ. તરીકે જાણીતા છે. રાજસ્થાની લોકવિદ્યાની પરંપરાનાં સૂક્ષ્મ અભ્યાસી તરીકે રાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું પ્રદાન સ્વીકૃત બન્યું છે. રાજસ્થાની લોકનાટય કુચિમણી ખ્યાલ એ 80 પાનાનું પુસ્તક છે. જેમાં ખ્યાલ પરંપરાના વિવિધ સ્વરૂપો જેવાકે રમ્મત, ખયાલ, શેખવતી વગેરેનો પરિચય આપ્યો છે. તો બીજી બાજુ લોકકલાકારો લચ્છિરામ, નેમરાજ, મિરાસી, પુખરાજ, રાજુ વગેરેનો પરિચય કરાવ્યો છે. જયારે બીજા ભાગમાં રામ મોરધ્વજ, અમરસિંહ રાઠોડ વગેરેની કથા આપી છે. તથા નવયુવાનોને લોકનાટયોમાં રસ ન હોવાથી આ પ્રકાર વિસરાવવાની અણી ઉપર છે.એવી ચિંતા પણ વ્યકત કરી છે.