વૃક્ષારોપણ કરી ખસી જનારા તેઓ ન હતા.
Keywords: Shashikant Nanavati|Natak|Late Damujbhai Jhaveri|Gujarati|Hindi|Marathi|English|Digdarshako|Abhineta|Indian National Theatre|I.N.T.|I.N.T.|I.N.T.|
વૃક્ષારોપણ કરી ખસી જનારા તેઓ ન હતા.
Articleશશિકાંત નાણાવટી • Natak Budreti Magazine • 2002
TMC: અંક 2 (સળંગ અંક -18)
Abstract
પ્રસ્તુત લેખમાં સ્વર્ગીય દામુભાઈ ઝવેરીની વાત કરવામાં આવી છે. તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી નાટયક્ષેત્રે કાર્ય કર્યું હતું. તેઓ નાટયલેખકો, દિગદર્શકો, અભિનેતા વગેરેને પ્રેરણા આપતા. તેમણે જોયેલું I.N.T (ઈન્ડીયન નેશનલ થિએટર)નું પોતે જોયેલું સ્વપ્ન સાકાર કર્યું. I.N.T. એ કબીરવડની માફક વિકાસ પણ કર્યો. સમય જતાં પારસી રંગભૂમિ પણ I.N.T સાથે જોડાય છે. દામુભાઈ તેમની અટક પ્રમાણે જ કલાકસબમા ઝવેરી હતા. તેઓ વચનપાલનના પાકા હતા અને નેતાગીરીના તમામ ગુણો ઘરાવતા હતા.
Details
Keywords
Shashikant Nanavati|Natak|Late Damujbhai Jhaveri|Gujarati|Hindi|Marathi|English|Digdarshako|Abhineta|Indian National Theatre|I.N.T.|I.N.T.|I.N.T.|