વિદ્યાર્થીઓનો રંગમંચ' - એક અભિનવ પ્રયોગ
Keywords: Raju Barot, Natak Budreti, Fade in Theatre, Saumya Joshi, H. K. Arts College, Chhara Nagar, Youth Festival, Xaviers College, Rangbhoomi
વિદ્યાર્થીઓનો રંગમંચ' - એક અભિનવ પ્રયોગ
Articleરાજુ બારોટ • નાટક બુડ્રેટી • 2004
Abstract
વિદ્યાર્થીઓનો રંગમંચ' નામના લેખમાં રાજુ બારોટે રંગભૂનિને જીવાડવાની વાત કરી છે. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રંગમંચ સાતત્યપૂર્ણ ઉભો કરવાની વાત કરવામાં આવી છે. આ વાતને ધ્યાનમાં રાખી 'ફેડ ઈન થિયેટર' ના નામે સૌમ્ય જોશીએ અચ.કે.આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ વિદ્યાર્થીઓ છરાનગર કે છાવણીમાં જઈ નાટ્યશિબરો યોજે છે. યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલની તૈયારીમાં જુદા જુદા વિષયો પર ચર્ચા કરતા હરીશ નાગ્રેચાની 'ઉધ્વસ્ત' આદિવાસી વિદ્યાર્થીઓ એ જાતે જ નાટક લખ્યું અને તૈયાર કર્યું હતું. આ વર્ષ એચ.કે. ના 250 વિદ્યાર્થીઓ નાટકમાં જોડાયા હતા. નાટક માટે અઢળક વિષયો છે. ફકત નવી દ્રષ્ટિ કેળવવાની જરુર છે. ઉતરી ગયેલાં નાટકો કરતાં નવા નાટકો સર્જાય એ બધુ જરુર છે. અંતમાં રાજુ બારોટ કહે છે કે વિદ્યાર્થીઓ રંગભૂમિ પર જોવા મળી રહ્યા છે. એ વાત રંગભૂમિ માટે નવી આશા જન્માવનારી છે.