વાયુના શિલ્પનું દસ્તાવેજીકરણ 'અમરસિંહ રાઠોડ કથાનો કઠપૂતળી ખેલ'
Keywords: Amarsing Rathod|Kathputali Khel|Hasu Yagnik|Mahipat Kavi|Lilavati Kavi|Sanshodhit|Amarsing Rathod|Kathputali Khel|Mahendra Bhanawat|Dr. Shantibhai Acharya|Bhagwandas Patel
વાયુના શિલ્પનું દસ્તાવેજીકરણ 'અમરસિંહ રાઠોડ કથાનો કઠપૂતળી ખેલ'
Articleહસુ યાજ્ઞિક • નાટક બુડ્રેટી
Abstract
આ લેખમાં હસુ યાજ્ઞિકે શ્રી મહિપત કવિ અને શ્રીમતી લીલાવતી દ્વારા સંશોધિત, સંપાદિત, થયેલા 'અમરસિંહ રાઠોડ કથાનો કઠપૂતળી ખેલ' પુસ્તક પ્રકાશિત થયું તેનો પરિચય આપ્યો છે. આ પુસ્તક બે ભાગમાં વહેંચાયેલું છ. ભાગ -1 માં અમરસિંહ રાઠોડની કથાના આરંભથી લઈ અંત સુધીના પાઠ આપ્યા છે. જેમાં વિવિધ પાત્રોનાં આગમન, ગીતો, સંવાદો, રમૂજો વગેરેની માહિતી આપવામાં આવી છે. ભાગ -2 માં ડો. મહેન્દ્ર ભાનાવત પાસેથી પાઠ રજૂ કઈ રીતે કરવો તેની નોંઘ મળે છે. લોક સાહિત્યક્ષેત્રે સંશોધન કરનાર ડો. શાંતિભાઈ આચાર્ય, ડો. ભગવાનદાસ પટેલ વગેરેનો પણ અહીં પરિચય મળી રહે છે.