વિશ્વ રંગભૂમિ દિન – માર્ચ, 27, 2007 નો સંદેશ
Keywords: Vishwa Rangbhoomi Din|Sultan Bin Mahommad al Kasimi|Natak - Budreti|Sharjahana Sultan|Sayukt Arab Amirat|UNESCO|International Theatre Institute|
વિશ્વ રંગભૂમિ દિન – માર્ચ, 27, 2007 નો સંદેશ
Articleસુલતાન બિન મહંમદ અલ કાસીમી • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં સંપાદકે માર્ચ,27,2007 ના દિને શારજહાંના સુલ્તાન અને સંયુકત આરબ અમીરાતના સર્વોચ્ય સત્તા મંડળના સભ્ય ડો.મહંમદ અલ કાસીમીએ ‘વિશ્વ રંગભૂમિ’ દિને યુનેસ્કોની સંસ્થા ઈન્ટરનેશનલ થિએટર ઈન્સ્ટીટયુટમાં સંદેશ પાઠવ્યો હતો કે: “ આઝાદી માટે થિયેટર મહત્વનું છે. થિયેટર વ્યક્તિની વ્યક્તિ સાથે ઓળખ કરાવે છે. ઈસ્ટ અને અનિષ્ટ વચ્ચેનો ભેદ સમજાવે છે. તથા યુધ્ધો, ભૂંકપ,ભૂખમરો, જેવી સમસ્યાઓનો સામનો કરતાં શીખવે છે. જો થિયેટર ન હોત તો વાણી નિ:શબ્દ બનત અને પરસ્પરના સંવાદ – તૂટી ગયા હોત. પરંતુ થિયેટર ‘દેશો – દેશો’ અને લોકોને એક બીજા સાથે જોડી મૈત્રી સાધે છે. આ સંદેશ પ્રસાર થાય તે માટે સર્વેએ પ્રયત્ન કરવો ઘટે. આમ, પ્રસ્તુત સંપાદકીય લેખમાં થિયેટરને સમાજ, રાજય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેટલું મહત્વનું છે. એની સમજ એમના સંદેશમાંથી સુપેરે સાંપડે છે.