વિશ્વ રંગભૂમિ દિને રંગકર્મીઓ શું કહે છે ?
Keywords: Rangkarmio|Digdarshako|Natoe|Digdarshak:Kailash Pandya|Pro. Markand Bhatt|Raju Barot|Ragi Jani|Naishadh Purani|
વિશ્વ રંગભૂમિ દિને રંગકર્મીઓ શું કહે છે ?
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2003
TMC: અંક-2 (સળંગ અંક -23)
Abstract
વિશ્વ રંગભૂમિ દિને નાટક બુડ્રેટીને કેટલાક સીનિયર અને જૂનિયર રંગકર્મીઓ, દિગ્દર્શકો અને નટોએ કરેલાં સૂચનો, અપેક્ષા અને ફરિયાદો પ્રતિભાવ રુપે પાઠવ્યાં હતાં. તેની પ્રસ્તુત લેખમાં વાત કરી છે. નટ -દિગ્દર્શક કૈલાસ પંડયા, પો.માર્કડ ભટ્ટ, અને રાજુ બારોટ તેમજ યુવા રંગકર્મી રાગી જાની, યુવા નટ નૈષધ પુરાણી વગેરેએ વિશ્વ રંગભૂમિ દિને પોતાના પ્રતિભાવો પાઠવ્યા છે.
Details
Keywords
Rangkarmio|Digdarshako|Natoe|Digdarshak:Kailash Pandya|Pro. Markand Bhatt|Raju Barot|Ragi Jani|Naishadh Purani|