વિશ્વ વિખ્યાત મેક્સિકોના, નાટયકાર વિકટર હયુગો રાસ્કોન બાંડાનો પરિચય'

Keywords: Chihuva Huana|Umbare shabd|Gerkayde|StriJati|Akashmanthi fangoyali ganga|Pratibandh|Shvet Shastro|Bank|

વિશ્વ વિખ્યાત મેક્સિકોના, નાટયકાર વિકટર હયુગો રાસ્કોન બાંડાનો પરિચય'

Article

સંપાદક • નાટક બુડ્રેટી • 2006

TMC: ૨ (સળંગ અંક - ૩૫)

Abstract

આ લેખમાં વિકટર હયુગો રાસ્કોન બાંડાનો પરિચય આપવામાં આવ્યો છે. જાણીતા ફ્રેંચ નવલકથાકાર, કવિ અને નાટયકાર વિકટર હયુગો પરથી તેમનું નામ વિકટર હયુગો રાખવામાં આવેલું એમનું બાળપણ એવી રીતે વીત્યું કે જેને કારણે તેમને નાટયકાર જ બનવું પડે. તેમના દાદા ન્યાયાધીશ હતા. ઘરમાં જ અદાલત ચાલતી તેથી તેમને અનેકોની જુબાનીઓ સાંભળવા મળતી. પરિણામે તેઓ એક કાબેલ વકીલ બન્યા. એટલું જ નહીં મેક્સિકોના નાટ્યકારોમાં તેમણે અગ્રણી નાટયકારતરીકે સ્થાન પણ મેળવ્યુ હતું. તેમનો જન્મ ઉત્તર મેકસિકોના ચિહુવા હુઆના ખાણ નગરમાં થયો હતો. ૩૧ વર્ષની ઉંમરે ૧૯૭૯માં તેમણે પહેલું નાટક, 'ઉંબરે શબ્દ' રંગમંચ પર પ્રસ્તુત કર્યું હતું. તેમનું 'ગેરકાયદે' નામનું નાટક પણ તખ્તે ભજવાયું હતું. તેમણે ૫૦ જેટલાં નાટકો સર્જયા હતા. એ નાટકોમાં મુખ્યત્વે માણસ અને એના સામાજિક સંબંધોની જટિલતા દર્શાવાઈ છે. 'સ્ત્રીજાતિ', 'આકાશમાંથી ફંગોળાયેલી ગંગા', 'પ્રતિબંધ', 'શ્વેત શસ્ત્રો', 'બેન્ક', વિશેષ જાણીતા બનેલા તેમના નાતાઓ છે. જાહેર જીવનમાં તેઓ અગ્રણી ભૂમિકા ભજવે છે, તથા યુવાનોને તાલીમ આપવામાં એમનું મોખરાનું નામ છે. અનેક માનઅકરામોથી વિભૂષિત આ નાટયકાર ત્યાની વિવિધ કલા સંસ્થાઓ અને તાલીમ શાળાઓમાં સક્રિય રીતે સંકળાયેલાં છે. પ્રસ્તુત લેખમાં રશિયન નાટયકાર વિકટર હયુગોના સામાજિક સમાજ માટે, નિરૂપતાં નાટકોની વિશેષતાઓને ખૂબીઓ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે.

Details

Keywords

Chihuva Huana|Umbare shabd|Gerkayde|StriJati|Akashmanthi fangoyali ganga|Pratibandh|Shvet Shastro|Bank|

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details