વસંત-વૈતાલિક કવિવર ન્હાનાલાલ (સમીક્ષા)
Keywords: Kavivar Nhanalal (samiksha)|Dr. Lavkumar Desai|Natak|Dhanwant Shah|Vasant-vaitalik kavivar nhanalal|Jivancharitratmak Natyakruti|Nhanalal|Dhanwant Shah|
વસંત-વૈતાલિક કવિવર ન્હાનાલાલ (સમીક્ષા)
Articleડૉ. લવકુમાર દેસાઈ • Natak Budreti Magazine • 2003
TMC: અંક-4 (સળંગ અંક -25)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે ડૉ. ધનવંતશાહની કૃતિ \"વસંત -વૈતાલિક કવિવર ન્હાનાલાલ\" ની સમીક્ષા કરી છે. આ જીવનચારિત્રાત્મક નાટ્યકૃતિમાં તેમણે ન્હાનાલાલની સાહિત્યિક પ્રતિભા ઉપસાવવાનો ઉપક્રમ રચ્યો છે. કવિ ન્હાનાલાલના પહેરવેશ અને સામગ્રી અંગેની ઝીણી ઝીણી વિગતો લેખકે અહીં આપી છે. આ કૃતિની મર્યાદા પણ આ લેખમાં લેખકે દર્શાવી છે. આ કૃતિને ન્હાનાલાલની સાહિત્યિકતાને કેન્દ્રમાં રાખી નિહાળીએ તો ધનવંત શાહની પ્રતિભાના દર્શન થયા વિના રહેતા નથી.
Details
Keywords
Kavivar Nhanalal (samiksha)|Dr. Lavkumar Desai|Natak|Dhanwant Shah|Vasant-vaitalik kavivar nhanalal|Jivancharitratmak Natyakruti|Nhanalal|Dhanwant Shah|