વિસરાયેલી કૃતિ વિશે (દિગ્દર્શકોની કેફિયતો)
Keywords: Jayshankar Sundari (Dinaben Gandhi|Natak|Jayshankar Sundari(Dinaben Gandhi)|Natak|Kavi Dalpatram| Mithyabhiman]|Gujarat Varnakular Society|Gujarat Vidya Sabha Mithyabhiman|
વિસરાયેલી કૃતિ વિશે (દિગ્દર્શકોની કેફિયતો)
Articleજયશંકર \"સુંદરી\" અને દિનાબહેન (ગાંધી) પાઠક • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે કવિ દલપતરામની નાટ્યકૃતિ \"મિથ્યાભિમાન\" ની વાત કરેલી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે હાલમાં ગુજરાત વિદ્યાસભા નામે ઓળખાય છે. તેમાં દલપતરામનું . અનન્ય યોગદાન હતું. તેમ છતાં દલપતરામને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમનું આ નાટક પ્રકાશન પછી 84 વર્ષે ગુજરાત વિધાસભાના ઉપક્રમે ભજવાશે. મિથ્યાભિમાન જેવી વિસરાયેલી કૃતિમાં પણ અભિનયની અપાર શક્યતાઓ પડેલી છે. તદ્ઉપરાંત પ્રસ્તુત લેખમાં નાટકના સન્નિવેશની પણ વાત કરેલી છે.
Details
Keywords
Jayshankar Sundari (Dinaben Gandhi|Natak|Jayshankar Sundari(Dinaben Gandhi)|Natak|Kavi Dalpatram| Mithyabhiman]|Gujarat Varnakular Society|Gujarat Vidya Sabha Mithyabhiman|