શિક્ષક પિતાનો પુરુષાર્થી પુત્ર- માર્કંડ ભટ્ટ (ગુરુ શિષ્ય વિશે)
Keywords: Marlamd Bhatt, Hasmukh Baradi, Markand Bhatt, Natya kala, Atralupta Saraswati, Nandini, Dhara Gurjari, Music College, Music College
શિક્ષક પિતાનો પુરુષાર્થી પુત્ર- માર્કંડ ભટ્ટ (ગુરુ શિષ્ય વિશે)
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2005
TMC: (સળંગ અંક -30)
Abstract
પ્રસ્તુત લેખમાં માર્કંડ ભટ્ટે નટ થવાની અને નાટયકલાને સિદ્ધ કરવાની પોતાની ઈચ્છા વ્યકત કરી છે. તદ્ઉપરાંત 'અત્રસુપ્તા સરસ્વતી', ' નન્દિની' અને ' ધરાગુર્જરી' જેવાં નાટકો ભજવાયાં તે અંગેની પણ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ લેખમાં આજ સુધીમાં મ્યુઝિક કોલેજ કેવાં કેવાં નાટકો ભજવ્યાં છે? અને આવનારાં વર્ષોમાં મ્યુઝિક કોલેજ કે માર્કંડ ભાઈ પાસે ક્યાં ક્ષેત્રો ખુલ્લાં થાય છે તે પ્રશ્ન અંગેની પણ અહીં ચર્ચા થઈ છે. વિશેષ નોંધ :- અહીં જશવંત ઠાકરનો હાસ્યવાળો ફોટાગ્રાફ જોવા મળે છે.
Details
Keywords
Marlamd Bhatt
Hasmukh Baradi
Markand Bhatt
Natya kala
Atralupta Saraswati
Nandini
Dhara Gurjari
Music College
Music College