શ્રી રામજીભાઇ વાણિયા
આ લેખમાં 'રંગ નગરીયા' નાટકનાન સર્જક શ્રી રામજી વાણિયાનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. જેમાં તેમનો જન્મ, વતન અને નાટ્ય …
શ્રી રામજીભાઇ વાણિયા
Articleસંપાદક • નાટક બુડ્રેટી • 2006
TMC: ૧ (સળંગ અંક - ૩૪)
Abstract
આ લેખમાં 'રંગ નગરીયા' નાટકનાન સર્જક શ્રી રામજી વાણિયાનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. જેમાં તેમનો જન્મ, વતન અને નાટ્ય ગુરુ અંગેની માહિતી આપવામાં આવી છે. એ સાથે એમની નાટ્યલેખન પ્રવૃત્તિનો પરિચય પણ આપવામાં આવ્યો છે. વિશેષ નોંધ : આ લેખ ટૂંકમાં પૂરો કરવાની લાલચે વાક્યો પણ પૂર્ણ કરવાની દરકાર રાખી જણાતી નથી.
Details