સીઝરથી સાંપ્રત સુધી

Keywords: Julius Ceaser, Dr. S. D. Desai, TMC, Hu j Ceaser ane Hu j Bruts chhu, William Shakespear, vanveli, Janak Rawal, Hasmukh Baradi, verse play

સીઝરથી સાંપ્રત સુધી

Article

ડો.એસ.ડી.દેસાઈ • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -26)

Abstract

ડો.એસ.ડી.દેસાઈ રચિત આ લેખમાં ટી.એમ.સી.નું નવું નાટક 'હું જ સીઝર અને હું જ બુટસ્ છું' વિશે વાત કરી છે. તે શેકસપિયરની પ્રસિધ... નાટયકૃતિનુમ ગુજરાતી રુપાંતર છે. તે વનવેલી છંદમાં છે. રુપાંતરની દ્રષ્ટિએ આ નાટક ઉઠાવ પામ્યું છે. તેમજ લેખકે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે. નાટકના આંતરપ્રવાહ રુપે કેટલાક પ્રશ્રો પુનરાવર્તિત થયા કરે છે. રાજકીય પરિવર્તનમાં લોકાની ઈચ્છા અને આકાંક્ષાનો પ્રતિઘોષ કેટલો ? રાજકીય પરિવર્તનમાં સમાજ પરિવર્તનનું દ્યાતોક ખરું ? આવા અનેક પ્રશ્રો અહીં ઉપસ્થિત થાય છે. વાતચીતની જનસામાન્ય ભાષા દ્વારા સમાજચિંતન કરવાનું કૌશલ નાટકલેખક બારાડી સક્રિય રંગકર્મી તરીકે બીજા પ્રવાહ સાથે પણ સંકળાયેલા રહ્યા છે. નાટયપ્રયોગમાં એન્થનની ભૂમિકામાં જનક રાવલ વધુ સંતોષકારક અભિનય આપે છે. જગતનાં નામી નટોએ આ ભૂમિકા ભજવીને ધન્યતા અનુભવી છે ને ઘણું બધું છૂટી ગયાનો અફસોસ પણ વ્યકત કર્યો છે. સીઝરનું તો જાણે ઠઠ્ઠાચિત્ર જ થયું હોય તેવું લાગે છે. મૂળ નાટ્યબંઘને અનુસરીને નાટક બે સ્તરમાં ચાલે છે અને બે અંકનું બને છે. મહત્વાકાંક્ષી, લોહિયાળ સત્તા, પરિવર્તનની ઘટનાઓને સાંકળતો મૂળપ્રવાહ એક સ્તરે, તો બીજા સ્તરે સાંપ્રત પ્રતિબિંબ અને સમાજચિંતન માટે બારાડીને પસંદ પડી જાય એવી આશ્વર્યો જોવા મળે છે. ત્યારબાદ છેલ્લે થોડીક પંક્તિઓ રજૂ કરવામાં આવી છે. આમ, હસમુખ બારાડીનું આ વિશિષ્ટ નાટક છે.

Details

Keywords

Julius Ceaser Dr. S. D. Desai TMC Hu j Ceaser ane Hu j Bruts chhu William Shakespear vanveli Janak Rawal Hasmukh Baradi verse play

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details