સાડાચાર વર્ષ તાજા કલમ
Keywords: Sharmil Shah, Natak Budreti, Mumbai Samachar, sponsered programs, Gujarati Rangbhoomi
સાડાચાર વર્ષ તાજા કલમ
Articleશર્મિલ શાહ • નાટક બુડ્રેટી • 2004
TMC: (સળંગ અંક -27)
Abstract
સાડા ચાર વર્ષ તાજા કલમ' નામનો લેખ મુંબઈ સમાચાર 30-1-2004 અંકમાંથી પ્રગટ થયો છે. તેમાં પ્રાયોજીત પ્રયોગો ગુજરાતી રંગભૂમિ માટે ધોરી નસરુપ બની ગયા છે. તદ્ઉપરાંત નાટકના મહત્વ વિશે પણ વાત કરવામાં આવી છે. આ લેખમાં લેખકે શર્મિલ શાહે આપેલા રંગભૂમિ અંગેનાં સૂચનો તેમજ રંગભૂમિના મહારથીઓની મહેચ્છા અને નિર્ણયો ગુજરાતી રંગભૂમિના અડધા દાયકાની યાત્રા વિશે ઘણું બધું કહી જાય છે.
Details
Keywords
Sharmil Shah
Natak Budreti
Mumbai Samachar
sponsered programs
Gujarati Rangbhoomi