સંપાદકીય
Keywords: Hasmukh Baradi|Natak-Budreti|Gujarati Rangbhoomi|Gujarati Rangbhoomi Na 150 Varsh|
સંપાદકીય
Articleહસમુખ બારાડી • નાટક – બુડ્રેટી • 2007
TMC: 1 (સળંગ અંક – 38)
Abstract
પ્રથમ લેખમાં સંપાદક ‘નાટક’ બુડ્રેટીનો 38મો અંક પ્રકાશિત થવા બદલ આનંદ વ્યકત કર્યો છે અને ગુજરાતી રંગભૂમિને 150 વર્ષ પૂરાં થવા બદલ ‘ગુજરાતી રંગભૂમિના 150 વર્ષ’ એ શીર્ષક હેઠળ એ સામયિક અંક હિંદી, અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રસિધ્ધ કરવાનો વિચાર રજૂ કર્યો છે. આ ત્રિમાસિકને માસિક બનાવવા આર્થિક પ્રશ્નો નડે છે. તેની ચર્ચા કરવામાં આવી છે.
Details
Keywords
Hasmukh Baradi|Natak-Budreti|Gujarati Rangbhoomi|Gujarati Rangbhoomi Na 150 Varsh|