સંપાદકીય

Keywords: Hasmukh Baradi|Punjabi Theatre|Mohan Maharshi|Gujarat Sangit Natak Academy|

સંપાદકીય

Article

હસમુખ બારાડી • નાટક – બુડ્રેટી • 2007

TMC: 3 (સળંગ અંક -40)

Abstract

આ લેખમાં શ્રી હસમુખ બારાડીએ પંજાબી થિયેટરના દિગ્દર્શક નાટયવિદ્ મોહનમહર્ષિએ ભારતમાં નાટકની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથોસાથ ભારતમાં મૌલિક નાટકો લખાયાં નથી તેની ખોટ ગુજરાતી નાટકોને પણ લાગુ પડે છે. આર્થિક તંગી, સારું થિયેટર કરવા માંગતા જૂથોની ગેરહાજરી, ઢંગઘડા વગરની નાટય તાલીમની સંસ્થાઓ, થિયેટર કલાની નિરક્ષરતા વગેરે જવા ઉપરોકત પ્રશ્નો અંગે ‘સરકાર’ અને ‘ગુજરાત સંગીત નાટક એકેડેમી’ ને પણ જાગૃત કરવી જોઈએ. વગેરે જેવા સૂચનો પ્રસ્તુત લેખમાં થયા છે.

Details

Keywords

Hasmukh Baradi|Punjabi Theatre|Mohan Maharshi|Gujarat Sangit Natak Academy|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details