સાંપ્રતને અતિક્રમી જતું શેરી નાટક
પ્રસ્તુત લેખમાં લેખકે સૌમ્ય જોષી લિખિત દિગ્દર્શિત ફેઈડ ઇન થિયેટર્સ નું નાટક દોસ્ત: ચોક્કસ અહી નગર વસતું હતું તેની વાત …
સાંપ્રતને અતિક્રમી જતું શેરી નાટક
Articlehasmukh baradi • 2003
TMC: અંક-1 (સળંગ અંક -22)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે સૌમ્ય જોષી લિખિત દિગ્દર્શિત ફેઈડ ઇન થિયેટર્સ નું નાટક દોસ્ત: ચોક્કસ અહી નગર વસતું હતું તેની વાત કરી છે. આ નાટક સાંપ્રત પરિસ્થિતિને પણ અતિક્રમી જતું શેરી નાટક છે. સિત્તેરેક જુવાનિયાઓ મળી આજનું અને ગઈકાલનું અમદાવાદ જીવંત રીતે તેની તેની ખૂબીઓ અને મર્યાદાઓ સાથે ખડું કરે છે. તેમાં રજૂ થયેલી સામાજિક નિસ્બતતા કાચી પોચી નહિઁ પરંતુ સો ટકા સાચી વ્યક્ત થઈ છે.
Details