સાંપ્રત પરિસ્થિતિના પાંચ નવા નાટકો
Keywords: Dr. S.D.Desai|Natak|Dil ma chhe ek aash|Kanku rami Kanku jami|aakhar Ni Atmakatha|Takajo|Kanchan Karashe Gama Ne Kanchan |Komi Ramkhan|Stri Shoshan|Samajlakshita|Stri shashaktikaran|
સાંપ્રત પરિસ્થિતિના પાંચ નવા નાટકો
Articleડો. એસ. ડી. દેસાઇ • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
પ્રસ્તુત લેખમાં લેખકે સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને લખાયેલા પાંચ નાટકોનો ટૂંકમાં પરિચય આપ્યો છે. જેમાં દિલમાં છે એક આશ, કંકુ રમી - કંકુ જમી, આખરની આત્મકથા, તકાજો, કંચન કરશે ગામને કંચન, આ નાટકોમાં કોમી રમખાણ, સ્ત્રી શોષણ, સમાજ્લક્ષિતા, સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયોની અછળતી ચર્ચા કરી છે.
Details
Keywords
Dr. S.D.Desai|Natak|Dil ma chhe ek aash|Kanku rami Kanku jami|aakhar Ni Atmakatha|Takajo|Kanchan Karashe Gama Ne Kanchan |Komi Ramkhan|Stri Shoshan|Samajlakshita|Stri shashaktikaran|