સાભાર સ્વીકાર
Keywords: Natya Talimna Naipathye|Dr. Dhirubhai Patel|IMAGES|S. D. Desai|Shakespearna rangkarmio|Jems Agate|Betaj Badshah|Babaldas B. Chavda|Van vachhovach hu|Mansukh Vaghela|Bimal Roy nu Madhyam Kaushalya|Dr. Nita Udani|Ruperi Val|Vijay Rajguru|
સાભાર સ્વીકાર
Articleસંપાદક • નાટક બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં નવ પ્રકાશિત પુસ્તકો વિશે માહિતી આપી છે, જેમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક, કિંમત વગેરે અંગેની વિગતો દર્શાવી છે. જેમાં નીચેનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. - 'નાટ્ય તાલીમના નેપથ્યે', (સ્મરણો અને લેખો) : ડો. ધીરૂભાઈ પટેલ - "IMAGES" (સમીક્ષા અને લેખો) - એસ. ડી. દેસાઈ. - શેક્સપિયરના રંગકર્મીઓ : સંપાદક જેમ્સ એગટે, - 'બેતાજ બાદશાહ' (દ્વિઅંકી) : બબલદાસ બી. ચાવડા, - 'વન વચ્ચોવચ્ચ હૂઁ (કાવ્ય સંગ્રહ) : મનસુખ વાઘેલા, - 'બિમલ રોયનું માધ્યમ કૌશલ્ય' - ડો. નીતા ઉદાણી, - રૂપેરી વાળ' (વાર્તા સંગ્રહ) : વિજય રાજગુરુ આમ, ઉપર્યુક્ત માહિતી અહીં પ્રાપ્ત થાય છે.