સાભાર સ્વીકાર
આ વિભાગમાં સંસ્થાને ભેટ મળેલ પુસ્તકોની યાદી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. (1) 'અમરસિંગ રાઠોડ' :- સંશોધન - …
સાભાર સ્વીકાર
Articleસંપાદક • નાટક બુડ્રેટી • 2006
Abstract
આ વિભાગમાં સંસ્થાને ભેટ મળેલ પુસ્તકોની યાદી આપવામાં આવી છે. જે નીચે મુજબ છે. (1) 'અમરસિંગ રાઠોડ' :- સંશોધન - સંપાદન -મહિપત કવિ, લીલા કવિ. (2) 'દર્દ આયા થા દબે પોવ' :- જે.એન.કૌશલ (સંપાદક) (3) 'જળ ને પડદે' :- લેખક -સતીષ વ્યાસ (4)' આ રહ્યાં એકાંકી' :- લેખક - કાર્તિકેય ભટ્ટ (5) 'બાળકની આ કથા સાંભળો' :- નટવર પટેલ આ બધાં પુસ્તકોનાં પ્રકાશન, પૃષ્ઠ સંખ્યા સહિતની વિગતો આ લેખમાંથી આપણને સાંપડે છે.