સાભાર સ્વીકાર
Keywords: Ubhi Litio (Ekanki Natako) Lekhak : Indu Puwar|Prakashak : Manhar Modi|Rannade Prakashan|Geet Mukti|Rajendra Shah|etad Prakashan|Vir Narmad|Govind Saraiya|Sahitya Sangam, Surat|Vahalu Vatan|Rohit Shah|Gurjar Granthratna Prakashan|Theatre Name Ghatna|Hasmukh Baradi|Gujarati Sahitya Parishad, Ahmedabad|Gujarati Rangbhoomi Na Gito|Dr. Dharmendra M. Mastar 'Madhuram'|Harsh Parkashan|Herold Pintar Ni Viday|Natak-Budreti|Herold Pintar|Home coming
સાભાર સ્વીકાર
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2006
Abstract
આ વિભાગમાં નવા પ્રકાશિત થયેલા અને સંસ્થાને ભેટ મળેલા પુસ્તકોની સૂચિ દર્શાવવામાં આવી છે. જે નીચે મુજબ છે. 1.આડી ઊભી લીટીઓ (એકાંકી નાટકો) લેખક : ઈન્દુપુવાર પ્રકાશક : હંમેશ મનહર મોદી, રન્નાદે પ્રકાશન, પ્રકાશક : હંમેશ મનહર મોદી, રન્નાદે પ્રકાશન, 2. ગીત મુક્તિ (એકાંકી નાટકો) લેખક : રાજેન્દ્ર શાહ પ્રકાશક : એતદ્ પ્રકાશન. 3. વીર નર્મદ (ફિલ્મની પટકથા) લેખક : ગોવિંદ સરૈયા, પ્રકાશક : સાહિત્ય સંગમ, સુરત. 4.વહાલું વતન (સાહિત્યકારો, પત્રકારો અને અગ્રણીઓનાં સંસ્મરણો), લેખક : (સંપાદક) રોહિત શાહ, પ્રકાશક : ગૂર્જર રત્નગ્રંથ, પ્રકાશન, 5. થિએટરના નામે ઘટના (રંગભૂમિ સાક્ષરતાના લેખો) , લેખક : હસમુખ બારાડી, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. 6. ગુજરાતી રંગભુમિનાં ગીતો, સંપાદક : ડો. ધર્મેન્દ્ર મ. માસ્તર ‘મધુરમ્ ', પ્રકાશક : હર્ષ પ્રકાશન