સાભાર સ્વીકાર
Keywords: Bhavai|Naipathya Vidhan|Goverdhan Panchal|Pra. Janak Dave|Moolshanker Mulani|Dr. Dinesh Bhatt|Chandalika ane Muktdhara|Ravindra Thakur|Anila Dalal|Viday|Rangshree Little Bele Group|Prabhat Ganguli|
સાભાર સ્વીકાર
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ વિભાગમાં નવા પ્રસિદ્ધ થયેલાં અને ‘નાટક-બુડ્રેટી’ને ભેટ રૂપે મળેલાં પુસ્તકોનો સાભાર સ્વીકાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે. *’ભવાઈ અને તેનું લાક્ષણિક આહાર્ય – નેપથ્ય વિધાન, લેખક – ગોવર્ધન પંચાલ, અનુવાદક : પ્રા. જનક દવે., *’સૌભાગ્ય સુંદરી – ત્રિઅંકી નાટક:- લેખક – મૂળશંકર મુલાણી, સંપાદક : ડો. દિનેશ ભટ્ટ, *ચંડાલિકા અને મુકતધારા:- લેખક – રવીન્દ્વનાથ ઠાકુર, અનુવાદક – અનિલા દલાલ, વિશેષ નોંધ : અંક -2-2007, જુલાઈ-સપ્ટે. ના પૃ.37 ઉપર થોડીક જગ્યા વઘતા ‘ વિદાય’ શિર્ષક હેઠળ ભોપાલની જાણીતી નાટય સંસ્થા ‘રંગશ્રી લિટલ બેલે ટ્રુપ’ ના સંચાલક પ્રભાત ગાંગુલીનું 26મેના રોજ અવસાન થતાં તેમનો પરિચય આપી શ્રધ્ધાંજલિ અર્પી છે.