સાભાર સ્વીકાર
Keywords: TMC|Ratilal S. Nayak|Jitendra Thakkar|Yashwant Pandya|aa.sau. Kumari|Padda Pachhal|Prabhulal Dwivedi|Kirtibhai P. Nayhak|Prabhulal Dwivedi|Smaran ek Abhinate nun|Prahlaadji Nayak|Kirtibhai Nayak|Prahlad nayak|Lok Natya Bhavai|Krishnakant Kadakiya|Krishnakant Kadakiya|Gamta No kariye Gulal|Nilam M. Doshi|Balwantbhai Parekh|
સાભાર સ્વીકાર
Articleસંપાદક • નાટક – બુડ્રેટી • 2008
Abstract
આ વિભાગમાં નવા પ્રકાશિત થયેલા અને TMC ને ભેટ મળેલ પુસ્તકો અંગે ટૂંકમાં માહિતી આપવામાં આવી છે. 1.રંગભૂમિનાં કસબીઓ : લેખક : રતિલાલ સાં. નાયક, આ પુસ્તકમાં રંગકર્મીઓ, કલાકારો, સંગીતકારો અને ગાયકોનાં જીવનનો ટૂંકમાં પરીચય આપવામાં આવ્યો છે. 2.રંગકર્મી – મુંબઈ, સંપાદક : જીતેન્દ્ર ઠક્કર જીતેન્દ્ર ઠક્કરે મુંબઈ કલાકારોના જીવન વિશેની ટૂંકી નોંધો અને સરનામા, ફોન નંબર વગેરેની સમૃધ્ધ ડિરેકટરી છે. 3.યશવંત પંડયાનાં બે નાટકો : પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી ‘અ.સૌ. કુમારી’ અને ‘પડદા પાછળ’ બે નાટકોનાં પુનમુદ્રણ કરવામાં આવ્યું છે. 4.ગુજરાતી રંગભૂમિનો અસ્મિતા દીપ : પ્રભુલાલ દ્વિવેદી લેખક / પ્રકાશક : કીર્તિભાઈ પી. નાયક