સમકાલીન હિન્દી નાટક અને રંગમંચની ઉપયોગી સમીક્ષા

Keywords: Contemporary Hindi Natak and Theatre, Harish Kakwani, Natak Budreti, Sardar Patel University, Bakri, Charandas Chor, Andha Yug, Ashadh Ka ek Din, ek Aur Dronacharya

સમકાલીન હિન્દી નાટક અને રંગમંચની ઉપયોગી સમીક્ષા

Article

હરીશ કકવાણી • નાટક બુડ્રેટી • 2004

TMC: (સળંગ અંક -27)

Abstract

આ લેખમાં લેખકે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયેલા 'સમકાલીન હિન્દી નાટક ઔર રંગમંચ' પુતકમાં 1950 પછીની સામાજિક સ્થિતિમાં થયેલ પરિવર્તનની સમીક્ષા કરતાં હિન્દી નાટકો પર તેનો કેવો પ્રભાવ પડયો છે તે અંગેની વાત કરી છે. તેમજ સામાજિક,આર્થિક, રાજનૈતિક પરિસ્થિતિઓની અને તે સમયમાં ભજવાયેલાં નાટકોની સમાજ પર કેવી અર થઈ તેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તદ્ઉપરાંત 'બકરી', 'ચરણદાલ ચોર','અંધાયુગ','અષાઢ કા એક દિન',' એક ઔર દ્રોણાચાર્ય','દિલ્હી ઉંચા સુનતી હૈ' વગેરે નાટકોની વિગતે ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે. એજ રીતે નારીની દયનીય સ્થિતિ, આધુનિક મનુષ્યનું ખંડિત વ્યક્તિત્વ, રાજકારણીઓની મૂલ્યહીનતા જેવા પ્રશ્નોની ખુલ્લે દિલે ચર્ચા આ પુસ્તકમાં કરી છે. તેમજ આધુનિકતાનાં લક્ષણો અને સમકાલીન હિંદી નાટકો વિશે પણ આ પુસ્તકમાં ચર્ચા કરવામાં આવી છે. છેલ્લે લેખક કહે છે કે ફકત હિંદી રંગભૂમિ સાથે સંકળાયેલાં સહુને આ પુસ્તકમાં રસ પડે તેવી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે.

Details

Keywords

Contemporary Hindi Natak and Theatre Harish Kakwani Natak Budreti Sardar Patel University Bakri Charandas Chor Andha Yug Ashadh Ka ek Din ek Aur Dronacharya

Related Articles

સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સ…

hasmukh baradi

View Details
આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Te chhatan (A Modern play using Bhavai …

પ્રો. વી.જે .ત્રિવેદી

View Details