સમીક્ષા માટે મળેલા અન્ય ગ્રંથો
Keywords: Natak|Balak Bhimrao Ambedkar|Babaldas Chavda|Ane Sapnu Falyu|Vinayak Rawal|M.L.A. Banake Kyun Mitti Kharab Ki ?|Amrut Keshav Nayak
સમીક્ષા માટે મળેલા અન્ય ગ્રંથો
ArticleDr. Madan Mohan Mathur • Natak Budreti Magazine • 2002
TMC: અંક 3 (સળંગ અંક -19)
Abstract
સંપાદકશ્રીએ આ વિભાગમાં સમીક્ષા માટે મળેલા ગુજરાતી અને હિન્દી નાટકોની યાદી આપેલી છે. જેમાં પુસ્તકનું નામ, લેખકનું નામ, પ્રકાશક કે સંપાદકનું નામ, પ્રાપ્તિસ્થાન, મૂલ્ય, સાહિત્યપ્રકાર વગેરેની માહિતી આપેલી છે. જેવાકે, \"બાળક ભીમરાવ આંબેડકર\" (ત્રિઅંકી બાળ નાટક) લે : બબલદાસ ચાવડા, \" અને સપણું ફળ્યું\" (એકાંકી સંગ્રહ) લે. વિનાયક રાવલ, \"એમ. એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ?\" લે. : અમ્રુત કેશવ નાયક વગેરે.
Details
Keywords
Natak|Balak Bhimrao Ambedkar|Babaldas Chavda|Ane Sapnu Falyu|Vinayak Rawal|M.L.A. Banake Kyun Mitti Kharab Ki ?|Amrut Keshav Nayak