સારા નાટકો આવકારવાની જવાબદારી પ્રેક્ષેકોની છે
Keywords: Sanjay Shah, Surat, Natak, Kapildev Shukla|
સારા નાટકો આવકારવાની જવાબદારી પ્રેક્ષેકોની છે
Articleસંજય શાહ • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
સુરતના કપિલદેવ શુકલનું “આખરની આત્મકથા” ભજવાયું. તેના સંદર્ભે લેખકે પ્રસ્તુત લેખમાં તે નાટકના પ્લસ અને માઈનસ પોઈનટ દર્શાવ્યા છે. કાંતિ મડિયાએ આ નાટક સંદર્ભે કહયું હતું કે “મુંબઈના પ્રેક્ષકોને ચીલાચાલૂ નાટકો જોવાની જે ટેવ પડી છે. જે માટે મંડળ – કમંડળના પ્રેક્ષકોનો સિંહફાળો છે. અને બદલે આવું સરસ નાટક જોવા બદલ પ્રેક્ષકો અભિનંદનને પત્ર છે. સારા નાટકો જોવાની જવાબદારી પ્રેક્ષકોની છે.”
Details
Keywords
Sanjay Shah
Surat
Natak
Kapildev Shukla|