સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સંપાદકીય )
Keywords: Hasmukh Baradi, Natak, Theatre|Theatre & Media Centre (TMC)
સોળ અંકોના 1557, 8 ક્લાક અને 13 મિનિટ (સંપાદકીય )
Articlehasmukh baradi • Natak Budreti Magazine • 2002
Abstract
પ્રસ્તુત લેખમાં નાટક સામાયિક શરૂ થયું ત્યારથી આજ સુધીના સોળ અંકોનું સિંહાવલોકન કરેલ છે. આ લેખના આરંભમાં તંત્રીશ્રી બારડી સાહેબે નાટક સામાયિક શરૂ કરવાની તેમજ નાટક સામયિકની સ્વાયત્તતાની વાત કરી છે. તેમણે એ સંદર્ભે કહયું કે થિયેટરમાં કેન્દ્ર સ્થાને પ્રેક્ષકને રાખવાનો હોય છે. આ ઉપરાંત રંગભૂમિ અને રંગકર્મીઓની જવાબદારી, નાટક સામયિક સંદર્ભે પ્રેક્ષકોના મંતવ્યો મંગાવવા, કલાકારોની મંડળી ઊભી કરવી, રંગકર્મીઓની ભૂમિકા નક્કી કરવી વગેરે વિશે વાત કરી છે.થિયેટર એન્ડ મીડીયા સેન્ટર (TMC) માં વિવિધ અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે તે અંગે તેમજ નાટક સામાયિકની આ રથયાત્રામાં આવેલા અનેક સારા અને માઠા પ્રસંગો વિશે પણ નિર્દેશ કર્યો છે.