સ્વીકાર નોંધ
Keywords: Budreti|Dr. Jagdish Dave| Gujarati ane Marathi Natako|Marathi Bhasha|
સ્વીકાર નોંધ
Articleરાજેન્દ્ર મહેતા • Natak Budreti Magazine • 2002
TMC: અંક 1 (સળંગ અંક -17)
Abstract
પ્રસ્તુત વિભાગમાં બુડ્રેટીને ભેટમાં મળેલા પુસ્તકોની યાદી દર્શાવવામાં આવે છે. તેમાં એ પુસ્તકોનો સંક્ષેપમાં પરિચય પણ આપવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં ડો. જગદીશ દવે કૃત ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકો પુસ્તકનો પરિચય આપેલો છે. આ પુસ્તક ત્રણ ખાંડ અને બાર પ્રકારણોમાં વિભાજિત છે. આ ગ્રંથમાં લેખકે ગુજરાતી અને મરાઠી ભાષાના મળીને 296 દીર્ઘ નાટકોનો અભાયાસ રજૂ કર્યો છે.
Details
Keywords
Budreti|Dr. Jagdish Dave| Gujarati ane Marathi Natako|Marathi Bhasha|