‘સંવેદન’ નાં બે નાટકો
Keywords: Samvedan'|Parul Pandya|Natak - Budreti|Parul Pandya|Samvedan|Saroop Dhruv|Hiten Gandhi|Aisa Kyo?|Komi Hatyakand|
‘સંવેદન’ નાં બે નાટકો
Articleપારુલ પંડયા • નાટક – બુડ્રેટી • 2007
TMC: 3 (સળંગ અંક -40)
Abstract
પ્રસ્તુત લેખમાં પારૂલ પંડયાએ ‘સંવેદન’ કલ્ચર પ્રોગ્રામ દ્વારા તા.-5-6 જુનના દિવસે સરૂપ ધ્રુવ રચિત અને હિરેન ગાંધી દિગ્દર્શિત નાટક ‘ઐસા કયોં?’ ની સિદ્ધિ મર્યાદાને આધારે ચર્ચા કરવામાં આવી છે. પ્રસ્તુત નાટકમાં સ્ત્રીની વેદનાને વાચા મળી છે. વિશેષતાઓની સાથોસાથ કેટલીક મર્યાદાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. ‘ગુજરાત -2007’ નામક નાટમાં 2002માં થયેલ કોમી હત્યાકાંડની અસર આજે 2007માં કેટલી હદે પહોંચી છે. તેનું આક્રોશપૂર્ણ નિરૂપણ જોવા મળે છે. વિશેષ નોંધ : ‘ઐસા કયોં?’ નાટકનાં કેટલાક ફોટોગ્રાફ પણ આપવામાં આવ્યા છે.
Details
Keywords
Samvedan'|Parul Pandya|Natak - Budreti|Parul Pandya|Samvedan|Saroop Dhruv|Hiten Gandhi|Aisa Kyo?|Komi Hatyakand|