સ્વ.મહેશભાઈ બટુભાઈ ઉમરવાડિયા
Keywords: Maheshbhai Batubhai Umarwadia, Madhuri Umarwadia, Batubhai Umarwadia, Maheshbhai Umarwadia, Batubhai Umarwadia Dramatic Research Education and Training Institute 'Budreti'
સ્વ.મહેશભાઈ બટુભાઈ ઉમરવાડિયા
Articleપ્ર.માધુરી ઉમરવાડિયા • નાટક બુડેટ્રી • 2004
TMC: (સળંગ અંક -26)
Abstract
સ્વ.મહેશભાઈ બટુભાઈ ઉમરવાડિયા' લેખમાં પ્રા. મધુરી ઉમરવાડિયાએ સ્વ. મહેશભાઈના જીવન અને તેમના પિતા બટુભાઈ ઉમરવાડીયા વિષે માહિતી રજૂ કરી છે. આ ઉપરાંત મહેશભાઇ ઉમરવાડિયાના શૈક્ષણિક માહિતી પર પણ લેખ રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લે મહેશભાઇ ઉમરવાડિયાએ બટુભાઈનું નામ ગુજરાત સમક્ષ સદાય જવલંત રહે એ માટે 'એમાંકિ પુરસ્કાર' પ્રવચનો અને બટુભાઇ ઉમરવાડીયા ડ્રામેટિક રિસર્ચ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ 'બુડ્રેટી' નામની સંસ્થાની સ્થાપના કરી હતી અને એના નેજા હેઠળ નાટક 'ત્રિમાસિક' આરમ્ભયુ હતું.
Details
Keywords
Maheshbhai Batubhai Umarwadia
Madhuri Umarwadia
Batubhai Umarwadia
Maheshbhai Umarwadia
Batubhai Umarwadia Dramatic Research Education and Training Institute 'Budreti'